મે એક બિલાદી પઢી છે..

bookmark

મે એક બિલાદી પલ છે, તે શ્રેણી બહુ રૂપાળી છે,
તે હલાવે હલાવે ચલે છે, તે અંધારા મન ભલે છે,
તે દહી ખાય, દૂધ ખાય, ઘી થી ચપ ચપ ચાટી જાય. ઇ ઉંદર ને જટપત જાલે પણ કૂટારા થી બીટી ચાલે,
એના દિલ પર દાગ છે, તે મારા ઘરનો વાગ છે.