મમ્મી ના ભાઈ તે મામા (કૌટુંબિક સંબંધો)
મમ્મી ના ભાઈ તે મા,
પપ્પા ના ભાઈ તે કાકા;
મામા ની વૌ તે મામી,
કાકા ની વૌ તે કાકી.
મમ્મી ની બેન તે માસી,
પપ્પા ની બેન તે ફૈબા;
માસી ના વર તે માસા,
ફૈબા ના વર તે ફુવા.
મમ્મી ના મા તે નાની,
પપ્પા ના મા તે દાદી;
મમ્મી ના બાપુ તે નાના,
પપ્પા ના બાપુ તે દાદા.
