ભાઈ બહન ને જોડી

bookmark

ભાઈબહેન ની જોડી, કરતી દોડા દોડી,
ભાઈબહેન ની જોડી, કરતી દોડા દોડી,
એક છે હલેસુ થી એક છે હોડી.
ભાઈબહેન ની જોડી, તે કરતા દોડા દોડી
અહી જાય તાહી જાય, દુધ પીવે દહી ખાય,
દહીં ની છાશ થઈ, ભાઈ ની બેન ને હાશ થઈ,
છશ માન છે માખણ ભાઈ દોઢ દહાપન.

એક મેક ને ચિદાવવાનો બનેને ચાસ્કો,
એક મેક ને ચિદાવવાનો બનેને ચાસ્કો,
બેન પીયે લસ્સી ને ભાઈ માંગે માથો,
બેન પીયે લસ્સી ને ભાઈ માંગે માથો.

ભાઈબહેન ની જોડી, તે કરતા દોડા દોડી.
ભાઈબહેન ની જોડી, તે કરતા દોડા દોડી.