ભગાભાઈ ભગાભાઈ જાડા

bookmark

ભગાભાઈ ભગાભાઈ જડા, ખાય ત્રાં ચાર લાડવા.
લાડવા ખાય ને ફરવા ગયા, કુતરામામા સામે માલ્યા,
ભગાભાઈ માંડ્યા દોડાવા, કુત્રો માંડ્યો ભાસ્વ,
લોકો લગ્યા હસવા, લોકો લગ્યા હસવા,
દોડતા દોડતા પડી ગયા, બાપરે ભગાભાઈ બી ગયા.
દોડતા દોડતા પડી ગયા, બાપરે ભગાભાઈ બી ગયા.