ચોક ચુક ટ્રેન

bookmark

છેટે છીટી ઘોરદા, વચ્છે ઊનચા ઓર્ડર,
ઓરડા ને ઓસરી રૂપાળી રૂપાળી આજુ બાજુ જાલી.
જાલી પાસ જાડવા, તડકે છાયો પડવા.
ઓસરી થી ઈથા લોઢા ના બે લાતા, એનુ નામ પાતા.
સિદ્ધા સિદ્ધા ચાલ્યા જાય, લાંબા લાંબા ચાલ્યા જાય,
આમ જાય, તેં જાય, જાવુ હોય તો ગામ જાય.
નદી હોય તો તાપી જાય, ડુંગર હોય તો ઘોડી જાય.
એના ઉપર ગાડી દોડે દાદી દાદી આવવે તોતક ગાડી અરરર માડી
કેતલી મોટી જાડી જાને કોઠી આડી પૈદા ઉપર પડી.
માથે મોટુ ભુંગળ બોલે ભક, દુમાડો તો ધક ધક,
ચલકે કાચ ચક ચક ચલી આવે સારારા બેઠા.

આવી ને જ્યા ઓભી રે ત્યા માનસો ના તોલે તોલા,
ચઢે ને ઊતરે, ઊતરે ને ચડે,
વલી પાછો પાવો થાય, ભક ચૂક ચૂક ભાખ
ગાડી ત્યાન થી ચલી જાય, ગાડી ત્યાન થી ચલી જાય.

એ જાય, એ જાય, એ જાય, એ જાય, લાંબા લાંબા લંગર ને જંગલમાં મંગલ
ફરતુ ફરતુ ચાલ્યુ જાય, સંભાલુ તે બેન એનુ નામ ટ્રેન.