એક સમય હરિ
એક સમય હરિ હદ્દર સાથે
રામતા તાલી દૈને હાથે
આંગણીયા મા રે ખેલ,
માટી નુ એક ઘેફુ દિઠુ મોહન
ને મન લગ્યુ મીઠુ
હાલવે રહી ને રે લીધુ,
ઉતાવળા બલભદ્રે જય ને
માતા જસોદાજી ને કહ્યુ કે
કૃષ્ણ એ માટી રે ખાધી, ઉડાવલા
માવડી.
હાથ પ્રભુ ને ધામકાવ્ય
તે કેમ માટી રે ખાધી?
ના ના કહી ને હરિ માથુ ધુણાવે
આંખો માં આંસુડા લવે
મેં નાથી માટી રે ખાધી,
જો તારી વાણી સચી હષે તો
હુ તને શિક્ષા નાથી કારવાણી
ઉઘાડ તરુ રે મોધુ,
માતા વચન સુની મોધુ ઉઘાડ્યુ
વિશ્વ સ્વરૂપ મહી દેખાયુ
માતા અચંબો રે પમ્યા,
એક સમય હરિ હધ્ધર સાથે
રામતા તાલી દૈને હાથે
આંગણીયા મા રે ખેલ,
