આવરે વરસાદ

bookmark

આવરે વર્ષાદ, ગેબરીયો પરસાદ,
આવરે વર્ષાદ, ગેબરીયો પરસાદ,
ઊની ઊની રોટલી ને કરેલા નું શાક.
આવરે વર્ષાદ, નેવાલે પાણી,
નથ્થારી ચોકરી ને દેડકે તાની.
આવરે વર્ષાદ, ગેબરીયો પરસાદ,
આવરે વર્ષાદ, ગેબરીયો પરસાદ.