ચક્કી ચોખા ખાંડે છે
ચક્કી ચોખા ખાંડે છે
મોર પાગલા પડે છે
ધેલ પાણી ખોલે છે
પિતામ્બર પાગલા પડે છે
તિલડી નો તુચકો
મારો જોરમા ભુસકો.
ચક્કી ચોખા ખાંડે છે
મોર પાગલા પડે છે
ધેલ પાણી ખોલે છે
પિતામ્બર પાગલા પડે છે
તિલડી નો તુચકો
મારો જોરમા ભુસકો.