ચક્કીબેન, ચક્કીબેન
ચક્કીબેન, ચક્કીબેન,
મારી સાથ રામવા
આવસો કે નાઈ, અવસો કે નાઈ?
બેસવા ને પાતલો,
સુવા ને ખાટલો,
પીવા ને પાની,
આપિસ તામને, આપિસ તમને.
ચક્કીબેન, ચક્કીબેન,
મારી સાથ રામવા
આવસો કે નાઈ, અવસો કે નાઈ?
બેસવા ને પાતલો,
સુવા ને ખાટલો,
પીવા ને પાની,
આપિસ તામને, આપિસ તમને.