એક હતો ઊંદર
એક હાથો ઉંદર, કોટ પેરીયો સુંદર,
હાથ માન લખી સોટી, વાત કરતો મોતી,
જો બનો હું અન્નપ્રધાન,
કડી પડે ના અન્ના ની તાન,
ઉંદરસેના ઘુમતી જાય ચોકી પેહરો કરતી જાય.
કોઠા રોટલા ચરતી જાય, લોકો સૌ વાહેચી ને ખાય.
