આવ આવ ચકલી બારી એ બેસ
આવ આવ ચકલી બારી એ બસ, આવ આવ ચકલી બારી એ બસ.
ચી ચી કરતી આવી, બારી એ બેઠી, ચી ચી કરતી આવી, બારી એ બેઠી, કુતરા એ કરીયુ ગ્રર્રર, ચકલી ઉડી ફ્રરરરર.
કુતરા એ કરીયુ ગર્રરરર, ચકલી ઘડી ફ્રરરરર.
