ફેર પુદરડી

bookmark

આમે ફર ફુદર્દી ફરતા તા, આમે ફર ફુદર્દી ફરતા તા,
ફેર ફુદરડી ફરતા ફરતા, પડી જવાની કેવી મજા,
ભાઈ પડી જવાની કેવી મજાએ.
હું સંતકૂકડી રામતા તા, હું સંતકૂકડી રામતા તા,
સંતાકૂકડી રામતા રામતા પાકડાઈ જવાની કેવી માજા.
ભાઈ પાકડાઈ જવાની કેવી મજાએ.

અમે આંબલી પીપળી રામતા તા, હું આંબલી પીપળી રામતા તા,
આંબલી પીપળી રામતા રામતા સંતાઈ જવાની કેવી મજા,
ભાઈ સંતાઈ જવાની કેવી મજાએ

અમે બિલી ઊંદર રામતા તા, અમે બિલી ઊંદર રામતા તા,
અમે છૂ છૂ મિયાઓ મિયાઓ કરતા તા,
કૂન ચૂન મિયાઓ મિયાઓ કરતા કરતા નાસી જવા ની કેવી માજા.
ભાઈ નાસી જવાની કેવી મજાએ

હું સાત તાલી રામતા તા, હું સાત તાલી રામતા તા,
સાત તાલી રામતા રામતા દોડી જવાની કેવી મજા,
ભાઈ દોડી જવાની કેવી મજાએ