ટ્રેસ ટ્રેસ ટ્રેસ
રાધે રાધે રાધે!
શિરો પૂરી ખાજે.
શિરો ને તો વાર છે,
પુરી તૈયાર છે.
એક પુરી કાચી,
(kid’s name)ની માસી નાચી!
રાધે રાધે રાધે!
શિરો પૂરી ખાજે.
શિરો ને તો વાર છે,
પુરી તૈયાર છે.
એક પુરી કાચી,
(kid’s name)ની માસી નાચી!