ચકલી બોલે ચી-ચી (પક્ષીઓ અને પ્રાણીઓનો અવાજ)
ચકલી બોલે ચ-ચી
ટીપુ પાની પી-પી
કાગડા કાગડા કા-કા
મોતે સાદે ગા-ગા
કોયલ બોલે કૂ-કૂ
હોલો બોલે ઘૂ-ઘૂ
કુકડાકુકડા કુકરે-કૂક
ગાડી આવી છુક-છુક
બકરી બોલે બે-બે
આલો પલો લે-લે
મિનીમીની મ્યાઉ-મ્યાઉ
ઓરે ઔ દૂધ પાઉ
અન્દરમામા ચૂ-ચુ સામે
ઉભો હુ છુ
