આ નાના મારા હાથ

bookmark

આ નાના મારા હાથ, તે તાલી પડે સાત,
એ તો કેવી અજબ જીવી વાત છે.
આ નાના મારા પગ તે જલદી ફરે જગ,
એ તો કેવી અજબ જીવી વાત છે.
આ નાની મારી આંખ તે જોતી કાંક કાંક,
ઇ તો કેવી અજબ જીવી વાત છે.
આ નાનુ મારુ નાક તે જલ્દી ફૂલ મજાનુ,
એ તો કેવી અજબ જીવી વાત છે.
આ નાના મારા કાન તે સંભલે દાયને ધ્યાન,
એ તો કેવી અજબ જીવી વાત છે.
આ નાની મારી જીભ તે માને પીપરમિટ,
ઇ તો કેવી અજબ જીવી વાત છે.
આ નાનો નાનો હું તે લાગુ સૌને વ્હાલો,
ઇ તો કેવી અજબ જીવી વાત છે.