હાથીભાઈ (હાથીનું વર્ણન)

bookmark

હાથીભાઇ તો જાડા, લાગે મોટા પાડા,
હાથીભાઇ તો જાડા, લાગે મોટા પાડા,
આગળ લટકે લાંબી સૂંઠ,
પાછળ લટકે ટૂંકી પૂંછ.