મારા પ્રભુ તો નાના છે

bookmark

મારા પ્રભુ તો નાના છે

દુનિયા ભર ના રાજા છે

આભે ચડીને ઊભા છે

સાગર જળમાં સુતા છે

યમુના કિનારે બેટા છે

મિટી બંસરી બજાવે છે

પગ માં ઝાંઝર પહેરીયા છે

છનનન, છનનન નાચે છે